ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજકારણ / દિલ્હી હિંસાની જે જજે અડધી રાતે સુનાવણી કરી હતી તેની જ અડધી રાતે થઈ બદલી, પ્રિયંકા ગાંધી ભડકયાં

congress priyanka gandhi vadra tweet justice muralidhar transfer judiciary system bjp modi govt

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે ટ્વીટ કરી કહ્યું કે અડધી રાતે જસ્ટીસ મુરલીધરની બદલી હેરાન કરનારી છે. સરકાર ન્યાયનું મોઢું દબાવવા માંગે છે. જસ્ટિસ મુરલીધરને દિલ્હીથી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ