પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ખેડૂત મહાપંચાયત / પ્રિયંકા ગાંધીએ કહ્યું- મોદીજીએ પોતાના માટે 16 હજાર કરોડનું વિમાન તો ખરીદ્યું પરંતુ ખેડૂતો માટે આ કામ ના કર્યું

congress Priyanka gandhi vadra khedut mahapanchayat

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી. જેમાં તેમણે મોદી સરકારને આડેહાથ લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ