પાર્ટી સંગઠન / 19 ઓક્ટોબરે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, 17મીએ યોજાશે ચૂંટણી, CWCની બેઠકનો નિર્ણય

Congress presidential election on October 17, counting on October 19

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અને મતગણતરીની તારીખ સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું કે 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થશે.

બ્રેકિંગ ન્યૂઝ