BIG NEWS / કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત થયા, લોકસભાના પૂર્વ સ્પિકર મીરા કુમાર પણ કોરોના પોઝિટિવ

congress president sonia gandhi tested positive for covid 19 today

દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ લોકસભા સ્પિકર મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ