મુલાકાત / કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ બોલાવી આવતી કાલે મહત્વ પૂર્ણ બેઠક

congress president sonia gandhi crucial meeting of party top leadership

કોંગ્રેસ સંગઠનની ચૂંટણીઓમાં અધ્યક્ષ પર એક સમજૂતિ બનાવાના પ્રયત્નો શરુ થઇ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના દિગ્ગજ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક 19 ડિસેમ્બરના રોજ બોલાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ