નિવેદન / નાગરિકતા બિલ રાજ્યસભામાં પણ પાસ, સોનિયા ગાંધીએ કહ્યું, બંધારણીય ઇતિહાસનો કાળો દિવસ

congress president sonia gandhi black day in the constitutional history of india

રાજ્યસભાથી નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કડક પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આજનો દિવસ ભારતના બંધારણીય ઇતિહાસનો કાળો દિવસ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ