બેઠક / વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, CAA-NRC પર PM મોદી અને અમિત શાહે દેશને...

congress president sonia gandhi alleges pm modi and home minister amit shah misled people on caa nrc

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ સોમવારે આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે સંશોધિત નાગરિકતા કાયદો (CAA)  અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પર દેશને ગેરમાર્ગે દોર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ