રાજનીતિ / યોગ દિવસ પર રાહુલ ગાંધીએ ઉડાવ્યો મજાક...? ટ્વીટથી સર્જાઇ શકે છે વિવાદ

congress president rahul gandhi tweet yoga day army dogs jawans

દુનિયાભરમાં આજે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી હતી જેના પર વિવાદનો મધપૂડો છંછેડાઇ શકે છે. તેમણે સેનાના જવાનો તથા કુતરાઓ યોગ કરતા હોય તેવી એક તસવીર ટ્વીટ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ