નિમણૂંક / રાહુલ ગાંધીએ કૌશલ વિદ્યાર્થીની PS તરીકે કરી નિમણૂંક, સંસદમાં થશે અસલી પરીક્ષા

Congress president Rahul Gandhi Kushal Vidyarthi ps

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ પાર્ટી (Congress) ના અધ્યક્ષ પદને છોડવાની જિદ પર અડગ રહેલા રાહુલ ગાંધી હવે સક્રિય થઇ રહ્યાં હોય તેવું નજરમાં આવી રહ્યું છે. કેન્દ્રીય પાસ નિર્ગમ સચિવાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 2004થી શરૂ થયેલ પોતાના સંસદીય મુસાફરીમાં હજી સુધી અંગત સચિવ (PS) વગર રહેલા રાહુલ ગાંધીએ પોતાના PA કૌશલ વિદ્યાર્થીને PS બનાવવા માટે અરજી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ