રાજીનામું / કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો વિકલ્પ છે ખરો?

Congress President Rahul Gandhi any option

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપી દીધું હતું, પરંતુ કોંગ્રેસીઓ તેમના રાજીનામાનો સ્વીકાર કરવા ધરાર ઇનકાર કરી રહ્યા છે. તો બીજી બાજુ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવા મક્કમ છે અને તેમણે એકાદ મહિનામાં પોતાનો વિકલ્પ શોધી લેવા કોંગ્રેસને મહેતલ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ