રાજનીતિ / મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ તો બની ગયા પણ ક્યારે ધારણ કરશે હોદ્દો, સુરજેવાલાએ કર્યો ખુલાસો

Congress President-elect Mallikarjun Kharge will take charge on October 26

ચૂંટણીમાં શશી થરુરને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બનનાર મલ્લિકાર્જૂન ખડગે 26 ઓક્ટોબરે દિલ્હીમાં હોદ્દો ધારણ કરશે તેવી જાણકારી મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ