રાજનીતિ / 'કોંગ્રેસી કાર્યકરો જ નહીં બહારના લોકોને પણ ટિકિટ આપીશું', તો પડી રહેલી જમીન અંગે જાણો અમિત ચાવડાએ શું કહ્યું...

Congress president Amit Chavda statement surat election gujarat government

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે આજથી કોંગ્રેસે પણ અભિયાન શરૂ કર્યું છે. આજથી કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ