રાજનીતિ / ચૂંટણી પહેલા રણનીતિકાર પ્રશાંત કિશોર માટે કોંગ્રેસ ઊભો કરશે નવો હોદ્દો, નરેશ પટેલ અંગે કોઈ નિર્ણય નહીં

Congress Prashant Kishor Rahul Gandhi Gujarat Assembly Election

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મહામંથન શરૂ થઇ ચૂક્યું છે. રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર માટે કોંગ્રેસનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ