UP ELECTION / કોંગ્રેસને મોટો ઝટકો, પ્રિયંકા ગાંધીની વધું એક પોસ્ટર ગર્લ ભાજપમાં જોડાઈ ગઈ

congress poster girl pallavi singh join bjp

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં કોંગ્રેસનું લડકી હું, લડ શકતી હુંની એક પોસ્ટર ગર્લ ભાજપમાં સામેલ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ