વળતો જવાબ / પહેલા તમે કરો પછી રાજ્યોને કહો: PM મોદીની અપીલ પર કોંગ્રેસે કહ્યું- સમયસર GSTનું વળતર આપ્યું નહીં અને હવે...

congress pawan khera attack on pm modi after appeal to states reduce vat on petrol and diesel

મુખ્યમંત્રીઓ સાથે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને પેટ્રોલિયમ પર વૈટ ઘટાડવાની અપીલ બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાનું નિવેદન સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ