રાજનીતિ / કોંગ્રેસમાં વિવાદથી નારાજ થઇ આ અભિનેત્રી, જોડાઇ શકે છે BJP અથવા શિવસેનામાં

 Congress Party Workers Did Not Cooperate In Lok Sabha Election Campaigning: Urmila Matondkar

2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઈની બેઠક પરથી ઉમેદવાર રહી ચુકેલી બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ એક પત્ર સામે આવ્યો છે જેમાં અભિનેત્રીએ પોતાના પરાજયનું ઠીકરૂ કોઈ બીજા પર નહીં પણ પોતાની જ લોકસભાના કોંગ્રેસ કાર્યકર્તાઓના માથે ફોડ્યું છે. આ પત્ર જાહેર થઈ જતા ઉર્મિલા ભારોભાર નારાજ જણાઈ રહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ