ચૂંટણી / કોંગ્રેસે ગુજરાતની વધુ 6 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવારો નામ, જાણો કોને મળી ટિકિટ

congress-party-releases-list-of-6-candidates-in-gujarat-for-loksabha

ઉમેદવારી પત્રક ભરવાના ગણતરીના કલાકો બાકી છે પરંતુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારના નામ અંગે હજુ પણ સંસય છે ત્યારે કોંગ્રેસ દ્વારા વઘુ 6  ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં ભાવનગરથી મનહર પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ