Tuesday, May 21, 2019

ઉર દેશ / કે વેપારીઓ લગભગ ૧૦ રીતો અપનાવી જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.કે વેપારીઓ લગભગ ૧૦ રીતો અપનાવી જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

કે વેપારીઓ લગભગ ૧૦ રીતો અપનાવી જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.કે વેપારીઓ લગભગ ૧૦ રીતો અપનાવી જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી દિલ્હી, તા. ૫ :. સરકારના લાખ પ્રયાસો બાદ પણ જીએસટી ચોરી અટકતી નથી. વેપારીઓ નવી નવી રીતો અપનાવીને જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી ચોરીના ૩૬૨૬ મામલાઓ પકડાયા છે. ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સના કહેવા મુજબ જીએસટી ચોરીના જે મામલા પકડાયા છે. તેમની પાસેથી એ વાત સામે આવી છે કે વેપારીઓ લગભગ ૧૦ રીતો અપનાવી જીએસટી ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ