સંકટ / C R Patilના કોરોના રિર્પોટ પર કોંગ્રેસના પરેશ ધાનાણીનો કટાક્ષ `ભાજપના 'ભાઉ'એ ભક્તોને પણ ભરડામાં લીધા'

 congress paresh dhanani statment on c r patil corona positive report

પરેશ ધાનાણી એ કમલમ ને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના 'ભાઉં'એ ભક્તોને પણ ભરડામાં લીધા'

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ