રાહત રસોડું શરૂ કરી ધાનાણીએ કહ્યું- જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તેનું ધ્યાન રાખજો | Congress paresh dhanani Relief kitchen Lockdown Coronavirus

કોરોના વાયરસ / રાહત રસોડું શરૂ કરી ધાનાણીએ કહ્યું- જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તેનું ધ્યાન રાખજો

Congress paresh dhanani Relief kitchen Lockdown Coronavirus

દેશભરમા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ધાનાણીએ એક અપીલ પણ કરી કે કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ