વિરોધ / VIDEO: ફાંસીએ ચડાવી દો, આ ખોટી રીત છે : પોલીસ સાથે ઘર્ષણ દરમ્યાન પરેશ ધાનાણી

congress paresh dhanani  amit chvda arressted by police on gandhijayanti upvas andolan

વિપક્ષ નેતા પરેશ ધાનાણી સ્કૂલ ફી માફી મુદ્દે આક્રમક બની રહી છે. સિટી પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા છે. અટકાયત બાદ પરેશ ધાનાણીએ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. આ તમામ વાતો વચ્ચે ટીંગાટોળીમાં પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ