મહામંથન / ચિંતન શિબિર: BJPને ક્લિનબોલ્ડ કરવાની કોંગ્રેસની રણનીતિ, એક પરિવાર-એક ટિકિટ ફોર્મ્યુલા પર થશે વિચાર

congress one family one ticket rule chintan shivir udaipur

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ વિચાર-મંથન સત્રમાં શરત સાથે એક પરિવાર-એક ટિકિટ નિયમ ફરીથી ચર્ચાનો વિષય બની શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ