નિર્ણય / ચૂંટણીમાં સતત હાર બાદ કોંગ્રેસ આર્થિક સંકટમાં, પદાધિકારીઓને ખર્ચ પર લગામ મુકવા કર્યો આદેશ

congress  official limit bill in india

કેન્દ્રની સત્તાથી દૂર કોંગ્રેસ હવે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. હવે પાર્ટીએ પોતાના પદાધિકારીઓને ખર્ચ પર અંકુશ કરવા નિર્દેશ આપ્યો છે. પાર્ટીએ ચા-નાસ્તા પર થતાં ખર્ચથી લઇને હવાઇ મુસાફરી પર લગામ કસવાની તૈયારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ