પગલું / અમિત શાહના હુમલા બાદ કોંગ્રેસે ગુપકાર ગ્રુપથી પોતાને કર્યુ અલગ

congress now says its not part of gupkar group in jammu kashmir after amit shah allegations

ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ ગુપકાર સંગઠનને લઈને કરેલા નિવેદન બાદ કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં બનેલા ગઠબંધનથી પોતાને અલગ કરી લીધું છે. શાહે તિરંગાનું અપમાન, આર્ટિકલ 370, વિદેશી તાકાતો જેવા મામલા માટે ગુપકાર ગેંગને જવાબદાર ગણાવ્યું હતુ. સાથે કોંગ્રેસને પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા કહ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ