લોકસભા ચૂંટણી / પરિણામ બાદ કોંગ્રેસનો નિર્ણય, પ્રવક્તાઓને ટીવી ડિબેટમાં ભાગ ન લેવા આદેશ

Congress to not send spokespersons for TV debates for a month

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ કોંગ્રેસ દ્વારા આત્મમંથન કરવામાં આવી રહ્યું છે. એકબાજુ રાહુલ ગાંદી રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા ઇચ્છી રહ્યાં છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના બધા પ્રવક્તાઓને કોઇપણ ટીવી ડિબેટમાં સામેલ ન થવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પહેલા સમાજવાદી પાર્ટીઓ પોતાના દરેક પ્રવક્તાઓને દૂર કરી દીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ