રાજનીતિ / કોંગ્રેસ-NCP એ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું 'કંગનાના આ ટ્વિટથી ભાજપનો પર્દાફાશ થયો'

Congress-NCP lays serious allegations, says 'Kangana's tweet exposes BJP'

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત પછી શિવસેના , કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહારાષ્ટ્ર સરકાર સાથે કંગના રનૌતનો ટકરાવ શરૂ થયો હતો જે પછીથી વિવિધ સમયે સપાટી પર આવતો રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ