મુલાકાત / જન્મ સમયે પહેલીવાર હાથમાં લીધા હતા, નર્સને મળી ભાવુક બન્યા કોંગ્રેસ અધ્યક્ષ

congress national president rahul gandhi met rajamma who was present at the time of his birth

આજથી 49 વર્ષ પહેલા દિલ્હીની એક હોસ્પિટલમાં નવજાત શિશુ તરીકે રાહુલ ગાંધીને પોતાના હાથમાં ઉઠાવનાર 72 વર્ષના સેવાનિવૃત નર્સ રાજમ્મા વવાથિલને રવિવારે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષે ગળે લગાવ્યા તો એમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો. રાહુલના જન્મની સાક્ષી રહેલા રાજમ્મા માટે હવે યુવાન થઇ ચૂકેલા રાહુલ ગાંધીને સામે જોયા બાદ પોતાની ખુશી સંભાળવી મુશ્કેલભરી બની રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ