વિવાદ / કોંગ્રેસી સાંસદની પત્નીએ કહ્યું, કિસ્મત રેપ જેવી છે તમે તેને રોકી નથી શકતા તો મજા લઇ લો

Congress MP's Wife Anna Linda Apologises For

કેરળના એર્નાકુલમના કોંગ્રેસના સાંસદ હિબી ઈડનની પત્નીની એક ફેસબુક પોસ્ટને લઈને ભારે વિવાદ ચગ્યો છે. સાંસદ હિબી ઈડનની પત્નીની લિન્ડા ઈડને ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે, ભાગ્ય બળાત્કાર જેવું છે, જો તમે તેને રોકી નહીં શકો તો આનંદ કરો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ