હાથરસ દુષ્કર્મ કેસ / કેટલાક લોકો દલિત, મુસ્લિમોને માણસ સમજતા નથીઃ રાહુલ ગાંધી

congress mp-rahul gandhi on hathras rape case dalits muslims tribals up cm yogi

હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર યૂપી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે શરમનાક સચ્ચાઈ એ છે કે અનેક ભારતીય દલિત, મુસલમાન અને આદિવાસીઓને માણસ સમજતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ