ટોણો / વિદ્યાર્થીઓની ઈચ્છા હતી 'પરીક્ષા પર ચર્ચા' અને PM 'રમકડાં પર ચર્ચા' કરી ગયા : રાહુલ ગાંધી

congress Mp Rahul Gandhi Mocks Mann Ki Baat Saying Jee-Neet Aspirants Wanted Pariksha Pe Charcha

'મન કી બાત'માં આજે પીએમ મોદીએ દેશમાં સ્થાનિક ધોરણે રમકડાંઓને પ્રોત્સાહન આપવા માટે લોકને અપીલ કરી ટોય ઇન્ડસ્ટ્રીઝને આગળ ધપાવવા આહ્વાહન કર્યું છે ત્યારે કોંગ્રેસ નેતાએ આ નિવેદન પર ટોણો માર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ