ભારે કરી / કોંગ્રેસના આ દિગ્ગજ સાંસદ ભાજપની બેઠકમાં જઈને બેઠા, પતિ માટે થઈને વર્ષો જૂની પાર્ટી સામે બંડ પોકાર્યો

congress mp preneet kaur rebelled for husband attended bjp meeting

કોંગ્રેસ સાંસદ પરનીત કૌર શનિવારે ભાજપની એક બેઠકમાં શામેલ થયા અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પોતાના પતિ કેપ્ટન અમરિંદર સિંહ માટે વોટ માગ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ