ટ્રોલ / કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સંસદમાં Fifty Shades of Grey બોલ્યાં અને...

Congress MP manish Tewari mentions fifty shades of grey in Lok sabha

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અંગે ચર્ચા કરતી વખતે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, આજે સંસદમાં જે થઇ રહ્યું છે તે બંધારણીય દુર્ઘટના છે. જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે તેમને પૂછવા કહ્યું કે આર્ટિકલ- 370 હટાવવાની તરફેણમાં છો કે વિપક્ષમાં? તિવારીએ તેના જવાબમાં Fifty Shades of Grey નું ઉદાહરણ આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ