ચિંતાજનક / કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

congress mp ahmed patel corona report positive he informed that on twitter

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગેની જાણકારી તેમણે ખુદ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ