રાજનીતિ / 30થી વધુ ધારાસભ્યોને કોંગ્રેસે અમદાવાદની તાજ હોટલમાં ભેગા કર્યા, શક્તિસિંહ-અમિત ચાવડા પણ પહોંચ્યા

Congress movement move MLAs ahmedabad Gandhinagar rajya sabha elections

19 જૂને ગુજરાતની 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. તેમાં કોંગ્રેસે પોતાના 2 ઉમેદવાર ચૂંટણીમાં ઊતાર્યા છે. તો ભાજપે 3 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ગાંધીનગર નજીક ખસેડવાની હિલચાલ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસથી મતદાનના દિવસે સીધા ગાંધીનગર જ લઇ જવાશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ