ગાંધીનગર / વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, વેલમાં ઘૂસી આવેલા 11 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

Congress MLAs were suspended for uproar in the Assembly House

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસેના ધારાસભ્યો હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા અને કેટલાક ધારાસભ્યો વેલમાં આવી ગયા હતા. જે બાદ કોંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ