અનામત વર્ગની મહીલાઓને કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપ્યું સમર્થન | Congress MLAs Support reserved category women

ગાંધીનગર / અનામત વર્ગની મહીલાઓને કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપ્યું સમર્થન

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ વિરોધ કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલાઓને સમર્થન આપ્યું છે. છેલ્લા 48 કલાકથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધરણા પર છે.. ત્યારે હવે અન્ય ધારાસભ્યો પણ સમર્થનમાં જોડાશે. સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર ન કરાય ત્યાં સુધી ધારાસભ્યો સમર્થનમાં જોડાશે. વિરોધ કરનાર મહિલાઓને કોંગ્રેસના SO,ST, OBC વર્ગના ધારાસભ્યો સમર્થન કરશે..

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ