રાજકોટ / કોંગ્રેસના ધારાસભ્યોને જે રિસોર્ટમાં રાખવામાં આવ્યા તે જુઓ કેટલો ભવ્ય છે, આ દિગ્ગજ નેતા છે માલિક

Congress MLAs Rajkot former MLA Indranil neelscity resort

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ જોડતોડની રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ચોથા તબક્કામાં 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના 16 જેટલા ધારાસભ્યોને રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટ નીલસિટી ક્લબમાં રાખવામાં આવ્યા છે. ત્યારે જુઓ કેવો છે આ રિસોર્ટ...

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ