બ્રેકિંગ ન્યુઝ
VTV / Congress MLA's picket to save drunken nephew
Anita Patani
Last Updated: 12:23 PM, 19 October 2021
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ MLA મીના કંવરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શેરગઢ વિધાનસભા સીટથી કોંગ્રેસ MLA મીના કંવર પોતાના પતિ ઉમેદ સિંહ ચંપાવત સાથે ધરણા પર બેઠી છે અને આ પાછળનું કારણ પોલીસે કાપેલું ચલાણ છે.
ADVERTISEMENT
जनसेवा हो तो ऐसी!! गजब है!! सबके बच्चे लेते है. थोड़ी बहुत शराब पी ली तो क्या दिक्कत है. बेचारे शराबी रिश्तेदार के चालान से नाराज विधायक जी थाने में बैठ गई। मैडम राजस्थान कांग्रेस की MLA हैं। @ashokgehlot51 #druck #MLAMeena @nitin_gadkari pic.twitter.com/FvFBU3bNEy
— lokesh singh (@reporterlokesh) October 18, 2021
કોંગ્રેસ MLAએ પોલીસને શું કહ્યું
કોંગ્રેસ ધારાસભ્ય મીના કંવરે પોલીસને કહ્યું કે તમે માણસાઇથી બોલો, અમે રાત્રે તમને રિકવેસ્ટ કરી હતી કે નહી. બધાના બાળકો પીવે છે તેમાં કોઇ નવી વાત નથી. થોડુ પી લીધું હશે. રિકવેસ્ટ કરતા મે ફોન પણ રેકોર્ડ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે મામલાને વધતો જોઇને DCPએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જે બાદ મુદ્દો શાંત થયો અને ધારાસભ્ય તેના પતિ અને સંબંધી સાથે પોલીસ સ્ટેશનથી ઘરે ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.