ચોમાસું સત્ર / વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, વેલમાં ઘૂસી આવેલા ધારાસભ્યોને આજના દિવસની કામગીરીમાંથી કરી દેવાયા સસ્પેન્ડ

Congress MLAs in Legislative Assembly suspended

આજે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘૂસી આવ્યા અને હોબાળો મચાવ્યો જે બાદ વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યો આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ