રાજ્યસભા / કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનું નિવેદન

રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ભાજપ ખરીદ-વેચાણ સંઘ બની ગયું છે. અને ગુજરાત માટે ઘાતક બની ગયું છે. વિરજી ઠુમ્મરે કહ્યું કે મે ખુદ જે.વી.કાકડિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મારો સંપર્ક નથી થઇ શક્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ