રાષ્ટ્રપતિની ચૂંટણી / કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, ક્રોસ વોટિંગને લઇને આપ્યું મોટું નિવેદન

congress MLA Shailesh Parmar's claim regarding cross voting in presidential election

આજે 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી નિમિત્તે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ભાજપના MLAs ક્રોસ વોટિંગ કરશે તે મુદ્દે શૈલેષ પરમાર અને ગેનીબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ