ગાંધીનગર / સંઘવીનું રાજીનામું માંગતા કોંગ્રેસ MLA બોલ્યા, પ્રદીપસિંહે મને બોડીગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ

Congress MLA seeks Sanghvi's resignation, says Pradip Singh did not give me bodyguard

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેને બારીયાએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામાની માંગ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ