શરમજનક / કોંગ્રેસના MLAનો બફાટ: દારૂ આપણી સંસ્કૃતિ, ઘરમાં 12 બોટલ રાખવાની છૂટ મળવી જોઈએ

congress mla said wine is our culture

રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા વિવાદીત નિવેદનનો રોકાવાનું નામ નથી લેતું. સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ બાદ હવે યુથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ તથા ધારાસભ્ય ગણેશ ધોધરાના નિવેદનથી વિવાદ થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ