આંતરિક વિખવાદ / કોંગી MLAના રાજીનામાં મુદ્દે વાઘાણીનું મોટું નિવેદન, પડઘા સોનિયા ગાંધી સુધી પહોંચે તેવી શક્યતા

congress mla resign bjp jitu vaghani in vidhan sabha

ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો રાજીનામાંને લઇને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં વિધાનસભા ગૃહમાં કહ્યું કે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેની લડાઇમાં રાજીનામાં પડ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ