Viral / અમદાવાદમાં કારમાંથી નીચે ઉતરીને પરેશ ધાનાણીએ ટ્રાફિક હળવો કર્યો, જુઓ Video

Congress mla Paresh Dhanani traffic Ahmedabad Video Viral

ગાંધીનગર ખાતે પરેશ ધાનાણીએ બિન સચિવાલય પરીક્ષાનો વિરોધ કરતા આંદોલનકારીઓ માટે ભોજન તૈયાર કરાવ્યું હતું. ત્યારે હવે આજે અમદાવાદના રોડ પર ટ્રાફિક પોલીસ ન હોવાથી પરેશ ધાનાણીએ પોતે ટ્રાફિક નિયમન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ