ક્યાં સુધી? / દોષ સામે આટલો રોષ કેમ! આખરે કેમ કાયદા ઘડનારા જ કાયદો લે છે હાથમાં

Congress MLA nitesh narayan rane throw mud on engineer in Kankavali

જનતાના પ્રતિનિધિનો જનતાના નોકરોના કામકાજ  પ્રત્યેનો રોષ મધ્યપ્રદેશથી છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. વાત એમ છે કે, નિતેશ રાણે પોતાના  પક્ષ સ્વાભિમાન સંગઠનના કાર્યકર્તાઓ અને મેયર સમીર નલખડે સાથે મુંબઈ-ગોવા હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે  સિંધુદુર્ગ  જિલ્લાના કાંકવલીમાં નિતેશરાણેને રસ્તામાં ખાડા જોવા મળ્યાં. જેમાં કીચડ હતો. આ  રસ્તો એટલો ખરાબ હતો કે, કોઈ તેના પર ચાલી શકે જ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ