VIDEO / આકાશ વિજયવર્ગીય બાદ વધુ એક ધારાસભ્યની ગેરવર્તણૂક, એન્જીનિયર સાથે કર્યુ કંઇક આવું

Congress MLA nitesh narayan rane throw mud on engineer atb ridge in Kankavali

મહારાષ્ટ્રમાં એક ધારાસભ્ય દ્વારા એન્જીનિયરની સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. કાંકાવાલીમાં મુંબઇ-ગોવા હાઇવે પાસે એક પુલ પર કોંગ્રેસ ધારાસભ્ય નિતેશ નારાયણ રાણે (MLA nitesh narayan rane) અને તેમનાં સમર્થકોએ એન્જીનિયર પ્રકાશ શેડકર પર કાદવ ફેંક્યો. ત્યાર બાદ તેઓએ એન્જીનિયરને નદીની ઉપર પુલ પર બાંધી દીધો. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો પણ એક વીડિયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ