આક્ષેપ / લલિત vs લલિત : કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું આરોપ સાબિત થાય તો રાજીનામું આપી દઈશ, જાણો સમગ્ર મામલો

congress mla lalit vasoya resign guajarat

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પર હત્પાખોરીના આરોપ લગાવામાં આવ્યાં છે. લીઝ માલિકો દ્વારા હપ્તા લેવાના આક્ષેપ પર લલિત વસોયાનું નિવેદન આવ્યું છે. લલિત વસોયાએ કહ્યું કે જો આક્ષેપો સાચા ઠરે તો MLA પદેથી રાજીનામું આપી દઇશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ