સવાલ-જવાબ / ગેરકાયદેસર રીતે ઉદ્યોગપતિઓએ પચાવી પાડેલી જમીન પર કાર્યવાહી થશે કે નહીં: લલિત વસોયાનો ગૃહમાં સવાલ

Congress MLA Lalit Vasoya raises issue of Land Grabbing Act in Assembly

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિધનસભા ગૃહમાં પ્રશ્ન પૂછ્યો કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી થશે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ