રાજકોટ / સ્ટિંગ ઓપરેશનઃ કોંગ્રેસના બે ધારાસભ્યએ મગફળી ખરીદીમાં થતાં સેમ્પલ કૌભાંડનો કર્યો પર્દાફાશ

Congress MLA Lalit Kagthara Lalit vasoya Sting operation peanut sample scam

રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ કૌભાંડ આચરાતું હોવાનું સ્ટિંગ ઓપરેશન મીડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જે અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા ગણતરીની કલાકોમાં પોલીસે વચેટિયા અમિત પટેલની ધરપકડ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ